જામનગરમાં સિંધી સમાજ દ્વારા ગઇકાલે દશેરા નિમિતે નાનકપુરીથી એક ભવ્ય રામસવારી નિકળી હતી.
જે હવાઇચોક, બર્ધનચોક, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ, લીમડાલાઇન થઇને સાંજે પ્રદર્શન મેદાને પહોંચી હતી, રામસવારીમાં રામ, રાવણ, હનુમાન, વિભીષણ, મેઘનાથ સહિતના પાત્રોએ સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું.
રામસવારીને સફળ બનાવવા ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
