દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર ડિવિઝનમાં કોલાઘાટ સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન મોડી ઉપડશે. વિગતો નીચે મુજબ છે:
૧) ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૭૫ મિનિટ મોડી દોડશે.
૨) ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૩ કલાક મોડી દોડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
