રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના મસૂદા તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે રહી અને એક આસામીની વાડીએ મજૂરી કામ કરતા કાળુસિંગ તેજસિંગ ભલ નામના યુવાનને ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ ગોપાલસિંગ બાબુસિંગ બરાતએ અહીંની પોલીસને કરી છે.
ગાંધવી ગામના યુવાને અકળ કારણોસર ઝેરી ટીકડા ખાધા: મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા કાનાભાઈ જીવાભાઈ કારાવદરા નામના 40 વર્ષના યુવકે ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભરતભાઈ ભીમાભાઈ કારાવદરા (ઉ.વ. 26, રહે. ગાંધવી) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
June 03, 2025 03:05 PMવિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીએ ભાગ લીધો, આપ-એનસીપી દૂર રહી
June 03, 2025 03:02 PMસગીરા સાથે બળજબરી-પજવણી કરનાર શખ્સને પાંચ વર્ષની કેદ
June 03, 2025 02:55 PMશેરબજારમાં અચાનક ભૂકંપ, સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો
June 03, 2025 02:54 PMપોરબંદરમાં દાંતની ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થઇ નહી હોવાનું જણાવનાર દર્દી ઉપર થયો હુમલો
June 03, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech