“વા”, - “સાંધા” તથા સ્નાયુના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) જામનગરના આંગણે
દર મહિનાના ચોથા શનિવારે મળશે
શું આપને નીચે મુજબની તકલીફ છે ?
આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) કે જેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ સ્પોન્ડીલાયસીસ (કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે. તેઓ 22-02-2025 શનિવારે સવારે 9.30 થી 1.30 વાગ્યા સુધી વેદાંત ઇમેજીંગ સેન્ટર, ડો. વી.એમ. શાહની હોસ્પીટલ પાછળ, એસ. ટી. મેઇન રોડ, જામનગર ખાતે મળી શકશે. રાજકોટનું સરનામું: આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી કલીનીક, ચંદ્રેશનગર મેન રોડ, રાજનગર ચોક, રાજકોટ
અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771, વધુ જાણકારી માટે જયેશ બોરીસાગર મો. 98245 00804 પર સંપર્ક કરો.
“વા”, - “સાંધા” તથા સ્નાયુના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) જામનગરના આંગણે
https://aajkaaldaily.com/jamnagar/jam-news/Wa-joint-and-muscle-diseases-super-specialist-Dr-Falgun-K-Dhoriani-Rheumatologist-Near-Jamnagar
આંગળા-સાંધામાં સોજો, દુખાવો, અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) છે અને તેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ, સ્પોન્ડીલાયસીસ (કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે.
અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771, વધુ જાણકારી માટે જયેશ ગોરીસાગર મો. 98245 00804 પર સંપર્ક કરો
આજકાલ આજે બાકી બધુ કાલે
આજકાલ ન્યૂઝના સૌથી ઝડપી અને સચોટ સમાચાર મેળવવા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા નીચેની લિન્ક પર તુરંત ક્લિક કરો
https://chat.whatsapp.com/DRELeiZzlnG37RoZCVUH6N
પળેપળના સમાચાર નિહાળવા મુલાકાત લ્યો આજકાલ જામનગર ડિજીટલની વેબસાઈટ
https://aajkaaldaily.com/jamnagar/jam-news/
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech