ભાટીયાના સેવાભાવી સ્વ. મોહનભાઇ પાબારીના પૌત્ર ડો. રવિ એન. પાબારી જામનગરમાં પાબારી ન્યુરો સાઇકીટ્રી હોસ્પિટલ અને ડિ-એડીકશન સેન્ટર ધરાવતા માનસિક રોગના નિષ્ણાંત ડો. રવિની તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ગ્લોબલ હેલ્થકેર વેલનેસ એવોર્ડઝ એન્ડ કોન્ફરન્સ-૨૦૨૩ માં એકસેલન્સ એવોર્ડ ઇન સાઇકિઆટ્રી એવોર્ડ માટે પસંદગી થયેલ.
આ એવોર્ડ પુરા ભારત દેશમાંથી ત્રણ અને ગુજરાતમાંથી એક માનસિક રોગના નિષ્ણાંત સાઇકિઆટ્રીની પસંદગી થયેલ અને તેઓનું દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં મોમેન્ટો અને સર્ટીફીકેટ આપી સન્માન થયેલ છે, ડો. રવિ એન. પાબારીએ આ પહેલા પણ ડી.પી.એમ. પરીક્ષામાં પુરા મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ ગોલ્ડ મેડલ મેળવવાની સિઘ્ધિ હાંસલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં તાપમાન માઈનસ 25 ડિગ્રીએ પહોંચ્યું, નદી-સરોવરો થીજી ગયા
December 26, 2024 05:20 PMગુજરાતમાં હવામાન વિભાગનું ઑરેન્જ ઍલર્ટ, બે દિવસ કરા પડવાની શક્યતા, જાણો ક્યાં પડશે વરસાદ
December 26, 2024 04:53 PMઆ લોકોએ આમળા ન ખાવા જોઈએ, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન
December 26, 2024 04:48 PMજો ગેસ બર્નરમાં થઈ રહી છે આ સમસ્યા, તો બિલકુલ અવગણશો નહીં, થઈ શકે છે મોટી દુર્ઘટના
December 26, 2024 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech