જામનગરના લાલપુર ચોકડી પાસે ગઇકાલે લોખંડના સળીયા ભરેલ ટ્રક ટ્રેલરની બ્રેક ફેઇલ થઇ જતા દોડધામ મચી ગઇ હતી, ડ્રાઇવરે બ્રેક ફેઇલ થયાની બુમાબુમ કરતા અન્ય વાહનચાલકો સાઇડમાં ધકેલાઇ ગયા હતા, જો કે એક છોટા હાથી હડફેટે ચડી જતા તેમાં નુકશાન થયુ હતું, દરમ્યાન ટ્રેલર રોકાઇ ગયુ હતું આથી લોકોએ રાહતનો દામ લીધો હતો અને સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech