જામનગર શહેરના નદીપા વિસ્તારમાં એક જ પરિવારના કાકા-ભત્રિજા વચ્ચે નજીવી બાબતે હથીયારો ખેંચાતા બંન્નેને લોહી લુહાણ હાલતમાં સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા ભત્રીજા જુનદબીન અબાઅહમદ મસ્કતી નામના યુવાનને પડખાના ભાગે છરીનો ધા ઝીંકાયો હતો. જ્યારે કાકા અમરબીન અબ્દુલરહેમાન મસ્કતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જી.જી.હોસ્પિટલે ઓપરેશન રૂમમાં ખસેડાયા હતા. આ બનાવ ની જાણ થતા નદિપા વિસ્તારના લોકો જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech