પશુ સંસ્થા દ્વારા સેવાકાર્ય
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં એક ગાય સાથે અકસ્માત થતા આ ગૌ માતાનો પગ ફેક્ચર થયો હતો. આથી અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ દ્વારા ગાયના પગની જરૂરી સર્જરી કરીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ માટે સંસ્થાના કાર્યકરો દેસુર ધમા, મેહુલ યાજ્ઞિક, નાથાભાઈ ભરવાડ, વિગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆઈપીએલની ફાઇનલ મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો
June 03, 2025 03:10 PMમુખ્યમંત્રી શુક્રવારે રાજકોટ આવશે; કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ
June 03, 2025 03:08 PMઅમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
June 03, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech