દ્વારકા જિલ્લામાં ૨૬ પોલીસ કર્મીઓની બદલી

  • February 21, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય વધુ એક વખત તેમણે ૨૬ની સામુહિક બદલીઓ કરી છે.હેડક્વાર્ટરના વાલાભા સુભણીયાને બેટ દ્વારકા, દિનેશભાઈ બારાઈને ભાણવડ, જાગૃતિબા ઝાલાને રીડર શાખામાં, મહેશભાઈ કરમુરને પોલીસ કન્ટ્રોલમાંથી હેડક્વાર્ટર, મેહુલભાઈ ને ઓખાથી હેડક્વાર્ટર વાયરસેલમાં બેટના ગિરૂભા જાડેજાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં, અશ્વિનભાઈ કટુડીયાને એમ.ટી.ખંભાળીયાથી દ્વારકા, વિરપાર લુણાને ખંભાળીયાથી દ્વારકા, મશરીભાઈ છુછરને દ્વારકાથી મંદિર સુરક્ષામાં, પ્રકાશભાઈ દવેને ઓખાથી કોસ્ટલ સિક્યોરિટીમાં, લાખણશી ભૂતિયાને હેડક્વાર્ટરથી ઓખા મરીનમાં, શક્તિસિંહ જાડેજાને હેડક્વાર્ટરથી ભાણવડ. સતીબેન બેડીયાવદરાને હેડક્વાર્ટરથી મહિલા પો.સ્ટેશનમાં, રામભાઈ ગાગીયાને ખંભાળીયાથી હેડક્વાર્ટરમાં બદલી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application