આંખોની રોશની નથી, પણ લોકશાહી પ્રત્યે અતૂટ શ્રદ્ધા, અંધ મહિલા વિકાસ ગૃહની 15 મહિલાઓએ કર્યું મતદાન

  • April 26, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકશાહીના પર્વ નિમિત્તે રાજકોટમાં પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે રહેતા દિવ્યાંગ બહેનોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બૂથ નંબર ૫૨ (બાવન) ખાતે આ સંસ્થાના ૧૫ જેટલા દિવ્યાંગ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૫૦ થી લઈને ૮૦ વર્ષ સુધીના આ મહિલાઓની આંખોની રોશની ન હોવા છતાં, દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા માટે તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.નોંધનીય છે કે, આ મતદાન મથક પર કુલ ૪૧૩ પુરુષ અને ૪૦૭ મહિલા મતદારો નોંધાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application