દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વે ઉત્સાહભેર મતદાન, વરિષ્ઠ નાગરિકો બની રહ્યા છે પ્રેરણાસ્ત્રોત

  • April 26, 2026 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વે ઉત્સાહભેર મતદાન, વરિષ્ઠ નાગરિકો બની રહ્યા છે પ્રેરણાસ્ત્રોત


શારીરિક રીતે અશક્ત નાઘેરા રામીબેને મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા આપ્યો અનોખો સંદેશ


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી અંતરગત  લોકશાહીની મજબૂતી માટે નાધેરા રામીબેને અનોખો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમની જાગૃત ભાગીદારી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની તેમની ઉંમર ભલે ૯૫ વર્ષની હોય, પણ તેમનો ઉત્સાહ નવયુવાનો જેટલો જ અડગ હતો. 

રામીબેનની શારીરિક સ્થિતિ અત્યંત અશક્ત તેમજ બંને કિડની બીમારી હોવા છતાં,  વયોવૃદ્ધ ઉંમર પણ મતદાનની ફરજ નિભાવી રાષ્ટ્ર પ્રત્યેની અતુટ નિષ્ઠાનું પ્રમાણ પૂરું પાડ્યું હતું. શારીરિક અશક્ત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક ફરજ સમજી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application