તળાવની પાળે મોઇ દાંડિયા - ભમરડો - ઠેરી - નારગોલ - લીંબુ ચમચી સહિતની રમતો રમવા માટે ૫ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના નગરજનો જોડાયા
જામનગરની સંસ્થા રોટરી ક્લબ દ્વારા મોબાઈલને સાઈડમાં મુકીને શેરી- ગલીની વિસરાતી રમતો જેવી કે મોઈ દાંડિયા, ઠેરી, ભમરડો, નારગોલ, લીંબુ ચમચી દોડ, આંધળો પાટો, સાત કૂકરી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ટાયર રેસ, દોરડા કૂદ અને ઝુમ્બા બેક ટુ બચપન ધમાલ ગલીનું આયોજન રવિવાર તા. ર ફેબ્રુઆરી ર૦રપ ના સવારે ૭ થી ૯ દરમિયાન લાખોટા તળાવના પાર્કિંગ પ્લોટમાં, ગેટ નં.- ૧ માં કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech