આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ત્રાલના જંગલોમાં થયેલા એકાઉન્ટરમાં પહેલગામ હુમલામાં ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરનાર આતંકી આસિફ શેખને ઠાર કરાયો- સુત્રો
પહેલગામ હુમલા પર અમેરિકા લાલઘૂમ, શાહબાઝ શરીફને ફોન પર ખખડાવ્યા, એસ. જયશંકરને મોટું વચન આપ્યું
હવે આ પાર કાં પેલે પાર: વડાપ્રધાનનો સેનાને છૂટો દોર, મોદીના આકરા તેવર જોઈ પાક ફફડ્યું, 24 થી 36 કલાકમાં હુમલાની બીકે પાકે શસ્ત્રો સજાવ્યા
અમે 2 કરોડ શીખો પાકિસ્તાન સાથે પર્વતની જેમ ઉભા છીએઃ ખાલિસ્તાની આતંકી પન્નુની લુખ્ખી ધમકી
પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના મૃતક શૈલેષ કળથિયાની પત્નીએ ચાર આતંકીમાંથી પતિના હત્યારાને ઓળખી બતાવ્યો, જુઓ તેની તસવીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
AK-47 અને M4 રાઈફલો સાથે આતંકવાદીઓ ગાઢ જંગલોમાં 22 કલાક ચાલીને પહેલગામ પહોંચ્યા હતા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
'તે હવે ભારતની વહુ છે...' પહેલગામ આતંકવાદી હુમલા બાદ રાખી સાવંત પાકિસ્તાની સીમા હૈદરના સમર્થન ઉતરી
પહેલગામ હુમલા પર અનુપમ ખેરે કહ્યું, 'હિંદુઓની પસંદગીપૂર્વક હત્યા કરવામાં આવી, સરકારે આતંકવાદીઓને એવો પાઠ ભણાવવો જોઈએ કે સાત જન્મ સુધી ખો ભૂલી જાય
આતંકવાદી હુમલા પહેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પહેલગામ અને પાકિસ્તાન ગઈ હતી, તેના પર જાસુસીનો આરોપ
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech