દરેડ શિવ સર્કલ પાસે બે પીધેલા પકડાયા

  • February 04, 2023 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નિલકંઠનગર કોળીના ડેલા પાસે રહેતા દિપક ભાણા જોરીયાને પીધેલી હાલતમાં એકસેસ નં. જીજે૩એચપી-૧૯૪૬ અને કોળીના ડેલા પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોલા ગુજરીયાને કેફી પીણું પીધેલી હાલતમાં પલ્સર બાઇક નં. જીજે૧૦બીસી-૯૩૭૮માં બેસીને દરેડ શિવ સર્કલ શુક્રવારી બજાર પાસેથી નીકળતા પંચ-બી પોલીસે પકડી લીધા હતા, જયારે સિકકાના સુલેમાન અબ્દુલ મેપાણી નામનો ઇસમ ગેરકાયદે રીતે લોખંડનો કાંતો સાથે રાખીને ખાવડી પમ્પ પાસેથી નીકળતા અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application