પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન બે વધારાના કોચ લગાડવામાં આવશે

  • August 24, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પશ્ચિમ રેલ્વે ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં અસ્થાયી ધોરણે એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, લગાડવવામાં આવતા કોચનું વિગતવાર માહિતી આ મુજબ છે


પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.09.2023 થી 30.09.2023 સુધી અને દાદર સ્ટેશનથી 03.09.2023થી 02.10.2023 સુધી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસના અતિરિક્ત કોચ લગાડવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application