યાત્રિયોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં બે વધારાના કોચ જોડવામાં આવશે

  • July 26, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં ધસારાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસનો વધારાનો કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે, જેની વિગતો આ મુજબ છે


પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” મા પોરબંદર સ્ટેશનથી 01.08.2023 થી 31.08.2023 સુધી અને દાદર સ્ટેશનથી 03.08.2023 થી 02.09.2023 સુધી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application