કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ખીમાણંદ દેવાણંદ ગઢવી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂ બનાવવાનો કાચો આથો, લોખંડના બેરલ, ગેસનો ચૂલો, ગેસ સિલિન્ડર, વિગેરે મળી, કુલ રૂપિયા ૬૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જો કે આ સ્થળે આરોપી ખીમાણંદ દેવાણંદ ગઢવી પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech