પડધ૨ીના ત૨ઘડી વાડી વિસ્તા૨માં કામ ક૨તા ખેતમજૂ૨ ઉપ૨ ભુંડે હત્પમલો ક૨તા હાથ અને પગના ભાગે બચકા ભ૨ી લીધા હતાં. યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ મુળ દાહોદના વતની અને ત૨ઘડી ગામે સવદાસભાઈ સાવલીયાની વાડીમાં સાતેક વર્ષ્ાથી ખેતમજૂ૨ કામ ક૨તા ૨મેશભાઈ ધનજીભાઈ ભૂ૨ીયા (ઉ.વ.૪પ)નામનો યુવક આજે સવા૨ે વાડીએ હતો ત્યા૨ે પાણી વાળતી વખતે ભુંડ ચડી આવતા તેને તગેડવા માટે પાછળ દોટ મુકી હતી થોડે સુધી ગયા બાદ ભુંડ ઉશ્કે૨ાતા યુવક ઉપ૨ વળતો હત્પમલો કર્યેા હતો અને હાથ અને પગમાં બચકા ભ૨ી લેતા લોહી લુહાણ હાલતમાં પ્રથમ પડધ૨ી બાદ ૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના તોફીકભાઈ જુણાચે પડધ૨ી પોલીસને જાણ ક૨ી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech