શેરબજાર લાઈફટાઈમ હાઈ

  • June 28, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિફ્ટીએ 1 ડિસેમ્બર, 2022ના બનાવલી ઓલ ટાઇમ હાઈ સપાટી તોડી. સેન્સેક્ષ ૬૫૦ પોઈન્ટ વધીને ૬૩૬૫૦


આજે બુધવારે શેરબજાર નવી ઊંચાઈ પર ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 63701 પર અને નિફ્ટી 18908 પર ખુલ્યો. આ બંને ઈન્ડેક્સ લાઈફ હાઈ પર છે. નિફ્ટીએ અગાઉ 1 ડિસેમ્બર, 2022ના રોજ 18,887ની નવી ઊંચી સપાટી બનાવી હતી. સતત બીજા દિવસે ભારતીય શેરબજારની જબરદસ્ટ શરૂઆત થઇ છે. ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 1 ટકા કરતા કરતા વધુ તેજી સાથે આગળ વધી રહ્યા છે. સવારે 9.22 વાગે સેન્સેક્સ 63,607.06 ઉપર નજરે પડ્યો હતો જેમાં 637.06 અંક મુજબ 1.01% નો વધારો નોંધાયો હતો. બીજી તરફ આ સમય દરમિયાન નિફટી 176.65 અથવા 0.95% તેજી સાથે 18,867.85 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application