ભાવનગર : વિજયાદશમી નિમિત્તે માઉન્ટેડ હોર્સ પેડેક ખાતે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કરાયું

  • October 24, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

અશ્વને પરિવારના સભ્ય સામાન ગણી શાસ્ત્રો નું સાથે સૌ પ્રથમ વખત અશ્વ પૂજન કરવામાં આવ્યું


ભાવનગરમાં આવેલ માઉન્ટેડ હોર્સ પેડેક ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન ની સાથો સાથ સૌ પ્રથમ વખત અશ્વ પૂજન પણ કરવામાં આવ્યું હતું દશેરા નિમિત્તે યોજાયેલા આ સમારોહમાં હોર્સ પેડેકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ આર ડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન ની સાથો સાથ અશ્વ પૂજન પણ કર્યું હતું.


ભાવનગરમાં આવેલ માઉન્ટેડ હોર્સ પેડેક ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન ની સાથો સાથ સૌ પ્રથમ વખત અશ્વ પૂજન પણ કરવામાં આવ્યું હતું ભાવનગર માં આવેલા હોર્સ પેડેક નાં અશ્વો દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે તેની સાથો સાથ હોર્સ પેડેકનાં આશ્વો દ્વારા મેડલો પણ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.તેવામાં માઉન્ટેડ હોર્સ પેડેક અને આર ડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બરો અશ્વને પરિવારના સભ્ય સામાન ગણી આજે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન ની સાથો સાથ વિધિ વિધાન સાથે અશ્વ પૂજન પણ કર્યું હતું.આ સમારોહમાં માઉન્ટેડ હોર્સ પેડેક અને આર ડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બરો ખાસ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application