હવે સ્કૂલના ભૂલકા યુનિફોર્મ સાથે ગરમ કપડાં પહેરી શકશે....પરિપત્ર જાહેર કરાયો

  • January 19, 2023 11:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કાતિલ ઠડીના કારણે સ્કૂલના સમય પ્ર્તકમાં ફેરફાર કરવાંમાં આવ્યો છે ખાસ કરીને નાના ભુલકાઓને સ્કૂલ યુનિફોર્મ સાથે ગરમ કપડાં પણ પહેરી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે તો સાથે સાથે સ્કૂલની પાળી નો સમય પણ અડધો કલાક મોડો કરવામાં આવ્યો છે..



રાજકોટમાં સ્કૂલે જતા બાળકનું ઠડીના  કારણે મોત નીપજ્યું છે જેના કારણે અન્ય જીલ્લ્લામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે....


ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને ઠડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ કપડાં યૂનિફાર્મ સાથે પહેરી શકે તેમન હાથ અને પગના મોજાની છૂટછાટ આપવામાં આવી છે...

જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે તમામ સ્કૂલ પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે જે સ્કૂલ પરીપત્રનું પાલન નહીં કરે તેની સામે પગલાં લેવામાં આવશે...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application