જામનગરમાં હોમગાર્ડઝ જવાનોના સંતાનોને શિષ્યવૃતિ સહાય ચેક અર્પણ.....

  • April 21, 2023 05:06 PM 

જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના શહેર યુનિટના સિટી B ડિવિઝન ના હોમગાર્ડઝ જવાન પ્રકાશ જેઠવા તથા ઋષિરાજ જેઠવાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી  દ્વારા આ હોમગાર્ડઝ જવાનોના સંતાનોને અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી મેળવવા બદલ ગુજરાત સરકારશ્રી ના હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી કમાન્ડન્ટ જનરલ, અમદાવાદ તરફથી શિષ્યવૃતિ ચેક મંજુર થઈ  આવતા યુનિટની પરેડમાં ચેક વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું...


જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીએ હોમગાર્ડઝ જવાનોના સંતાનોને આગળ અભ્યાસ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું....

ચેક વિતરણના કાર્યક્રમમાં યુનિટના અધિકારી સર્વ મનીષ મર્થક, કમલેશ ગઢીયા, જયેશભાઇ રાણા, હિતેશ જેઠવા, રાજુ ઓઝા, હિમાંશુ પુરોહિત, જિજ્ઞાબેન અંબાસના તથા યુનિટના ભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા....
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application