રાજકોટ : હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરી કરતી ચાર ટ્રકને ઝડપાઈ

  • November 05, 2023 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખનીજ ચોરીનું રેકેટ ચલાવતા તત્ત્વો દ્વારા તમામ ખાણ ખનીજ શાખાના સ્ટાફની સતત રેકી કરી દરોડાને લાંબા સમયથી નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ,પણ મોરબીના ખાણ ખનીજ ખાતાના સ્ટાફે શનિવારે સાંજે ખાનગી વાહનમાં ત્રાટકીને હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરી કરતી ચાર ટ્રકને ઝડપી લીધા હતા, જેના કારણે ‘નેહલે પે દહેલા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી, હિરાસર એરપોર્ટ પાસેથી પકડાયેલ રૂ.65 લાખનો મુદ્દામાલ કબજે કરી  વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application