રાજકોટ : 3 રાજ્યોમાં ભગવો લહેરાતા કિસાનપરા ચોક ખાતે ભવ્ય આતશબાજી, ભાજપ કાર્યકરોમાં ઉજાણીનો માહોલ

  • December 03, 2023 07:13 PM 

વિધાનસભા ચૂટણીમાં મહત્વના ૩ રાજ્યોમાં જીતના પગલે દેશભરના ભાજપ કાર્યલયોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભગવો લહેરાયો છે, તો તેલંગાણામાં કોંગ્રેસની જીત થઇ છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે. કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જ્યાં ભવ્ય આતશબાજી કરી, કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application