મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચએ મિલકતવેરાની આવકનો વાર્ષિક .૪૧૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે હવે સોની બજાર વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કયુ છે અને દરરોજ સોની બજારમાં ધડાધડ મિલકતો સીલ કરવાનું શ કરતાં વેરા આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, દરમિયાન આજે સોની બજાર સહિતના બજાર વિસ્તારોમાં ૧૨ મિલકતો સીલ કરતા ત્રણ કલાકમાં ૩૯.૮૯ લાખની વસુલાત થઈ હતી.
વિશેષમાં મ્યુનિ.ટેકસ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ૮૦ ફૂટ રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૮૦,૦૦૦, વોર્ડ નં.૬માં દૂધ સાગર રોડ પર આવેલ ૧–યુનિટ ની નોટીસ સામે રીકવરી .૨૯.૩૬ લાખ, વોર્ડ નં.૭માં સરદારનગર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૮.૨૫ લાખ, કેનાલ રોડ ઉપર આવેલ શ્રીનાથજી કોમ્પ્લેક્ષ ફસ્ર્ટ લોર ઓફીસ નં.૧૦૬, ૧૦૮, ૧૦૯, ૧૧૦ ને સીલ, કેનાલ રોડ ઉપર આવેલ અન્ય એક યુનિટ ને સીલ, આશાપુરા મેઇન રોડ પર આવેલ કુંજવન મિલકત સીલ, સોનીબજાર માં આવેલ રાધા કૃષ્ણ ચેમ્બર્સમાં ફસ્ર્ટ લોર ઉપર શોપ નં.૨ સીલ, યાજ્ઞિક રોડ ઉપર આવેલ ૨–યુનિટ સીલ, ગોંડલ રોડ ઉપર પ્રમુખ સ્વામી આર્કેડના ગ્રાઉન્ડ લોર શોપ નં.૨૨ સીલ, યાજ્ઞિક રોડ પર આવેલ બિઝનેશ ટર્મિનલ થર્ડ લોર શોપ નં.૩૦૯ અને ૩૧૧ સીલ, વોર્ડ નં–૮માં કાલાવાડ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૭૯,૮૭૫, ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧ લાખ, વોર્ડ નં–૧૨માં બાલાજી પાર્કમાં આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૦,૧૯૪, વોર્ડ નં–૧૪માં લમીવાડી મેઇન રોડ ઉપર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૨૫,૦૦૦, ભકિતનગર સર્કલ પાસે આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૫૦ લાખ, ઢેબર રોડ ઉપર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧૩,૫૦૦, કેવડાવાડી રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૩૬ લાખની રિકવરી કરાઇ હતી. આ મુજબ આજે બપોરે સુધીમાં ૧૨ મિલકતોને સીલ મારેલ તથા ૩ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૭ યુનિટની નોટીસ સામે રીકવરી થઇ હતી. આજે બપોરે સુધીમાં કુલ ા.૩૯.૮૯ લાખની રિકવરી થઇ હતી, .૪૧૦ કરોડના ટાર્ગેટ સામે ૩૩૮ કરોડની કુલ રિકવરી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech