Rajkot will always have a very special place in my heart. It was the people of this city who put their faith in me, giving me my first ever electoral win. Since then, I have always worked to do justice to the aspirations of the Janta Janardan. It’s also a happy coincidence that I… https://t.co/mhVeNPyDTe
— Narendra Modi (@narendramodi) February 24, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર તેમના પ્રથમ ચૂંટણી પ્રચારનો એક જૂનો વિડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. પોતાના એકાઉન્ટ પર આ વાત શેર કરતા પીએમ મોદીએ કહ્યું, રાજકોટ હંમેશા મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ મારામાં વિશ્વાસ કર્યો અને મને મારી પ્રથમ ચૂંટણી જીત અપાવી. ત્યારથી, હું હંમેશા લોકોને પ્રેમ કરું છું.
તેમણે એમ પણ કહ્યું કે તે 'સુખદ સંયોગ' છે કે તેઓ બે દિવસ માટે ગુજરાતમાં છે, જે દરમિયાન તેઓ રાજકોટમાં પણ એક કાર્યક્રમ કરશે. વડાપ્રધાને કહ્યું કે અહીંથી પાંચ એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ વિડિયો રાજકોટમાં ઉમેદવારી નોંધાવતા, પ્રચાર કરતા અને ભાષણ આપતાં ક્લિપ્સ અને ફોટોગ્રાફ્સનો સંગ્રહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech