જામનગરમાં પાંચ પેઢીથી બનાવતા પેંડા...રાજવી પરિવાર પણ છે પેંડાના ચાહક...

  • January 17, 2023 04:41 PM 

જામનગરમાં છેલ્લા પાંચ પેઢીથી ઠાકર પેંડા વાળા ચૂલા પર પેંડા બનાવે છે જે પેંડાના ચાહક રાજવી પરિવાર પણ છે... કોઈપણ જાતની ભેળ છેડ વગર ઠાકર પેંડા બનાવવામાં આવે છે અને આ પેંડાઓ રાજ્યના અન્ય જિલ્લામાં પણ ઓર્ડર ઉપર મોકલી આપવામાં આવે છે....




પેંડા બાસુંદી રસગુલ્લા સહિતની વાનગીઓ ચૂલા પર જ બનાવવામાં આવે છે એકદમ દેશી સ્ટાઇલમાં વર્ષોથી પેંડા બનાવવામાં આવે છે અને આ પેંડા લોકો હોશે હોંશે ખરીદી પણ રહ્યા છે

ઇ.સ. 1854 ઠાકર પેંડાવાલાની પ્રખ્યાત બાસુંદી તથા પૈડાં શીખંડ દેશી ચૂલા પદ્ધતિથી પરંપરાગત બનતી બાસુંદી અને પેડા ખૂબ જ જાણીતા છે આજની તારીખમાં પણ અહીં ફ્રીજ નથી બધુ ફ્રેશ ઓર્ડર મુજબ જ મિઠાઈઓ દેવામા આવે છે..દેશ વિદેશમાં વખણાતું પૈડાં બાસુંદી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application