ભારતીય કોસ્ટ ગાર્ડ ચીફ રાકેશ પાલને આવ્યો હાર્ટ એટેક, ICUમાં કરાયા દાખલ, હાલત ગંભીર

  • August 18, 2024 08:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલને ચેન્નાઈમાં હાર્ટ એટેક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.


વિગતવાર વાત કરીએ તો ભારતીય કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલને ચેન્નાઈમાં હાર્ટ એટેક આવ્યો છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલીક નવી સુવિધાઓના ઉદ્ઘાટન માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.



ભારતીય કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલને ચેન્નાઈમાં હાર્ટ એટેક આવ્યો છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે કેટલીક નવી સુવિધાઓના ઉદ્ઘાટન પ્રસંગ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં તેમને હાજરી આપી હતી. રાકેશ પાલને જુલાઈ 2023 માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application