લોકો ભારતને અમેરિકાનો ગાઢ મિત્ર માને છે, પાક. અને અમેરિકન એજન્સીઓ સાથે મળીને કર્યો સર્વે
એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકાના મોટા ભાગના લોકો ભારતને પાકિસ્તાન કરતાં પોતાનો નજીકનો મિત્ર માને છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેલપ પાકિસ્તાને અમેરિકન એજન્સીઓ સાથે મળીને આ સર્વે કર્યો છે. લગભગ એક હજાર અમેરિકનોએ આમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સર્વેમાં ૫૬ ટકા અમેરિકનોએ ભારતને પોતાનો મિત્ર ગણાવ્યો હતો જ્યારે ૨૮ ટકા લોકોએ પાકિસ્તાનને પોતાનો મિત્ર માને છે. તેનાથી વિપરીત, ૩૯ ટકા અમેરિકનો પાકિસ્તાનને પોતાનો દુશ્મન માને છે, જ્યારે માત્ર ૧૧ ટકા લોકો ભારતને પોતાનો દુશ્મન માને છે. સર્વેમાં એ હકીકત પણ સામે આવી છે કે ૩૪ ટકા અમેરિકનો પાકિસ્તાનને નકારાત્મક રીતે જુએ છે, જ્યારે ૩૨ ટકા લોકોએ કોઈ અભિપ્રાય વ્યક્ત કરવાનું ટાળ્યું છે.
સર્વેમાં જણાવાયું છે કે ભારતને પોતાનો મિત્ર માનનારા અમેરિકનોનો દર વ્હાઈટ અમેરિકનોમાં વધુ છે, જે ૬૩ ટકા છે. આ સમૂહમાં ૨૬ ટકા લોકો પાકિસ્તાનને પોતાનો મિત્ર માને છે. અન્ય અમેરિકન ગ્રુપમાં, ૪૩ ટકા ભારતને પોતાનો મિત્ર માને છે, જ્યારે ૩૨ ટકા પાકિસ્તાનને પોતાનો મિત્ર માને છે. ઉંમર પ્રમાણે, ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૬૧ ટકા અમેરિકનોએ ભારતને સમર્થન આપ્યું હતું, જ્યારે સમાન વય જૂથના ૨૩ ટકા અમેરિકનોએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુણેમાં ઝીકા વાયરસના એક સો ૬ કેસ મળી આવતા ફફડાટ
July 02, 2024 04:23 PMIND W vs SA W ની ટેસ્ટ મેચમાં ઉત્તરાખંડના સ્નેહ રાણાએ દસે-દસ વિકેટ કરી પોતાને નામ
July 02, 2024 03:35 PMબાર્બાડોસમાં ફસાઈ ગયેલી ટીમ ઈન્ડિયા આજે રાતે નીકળી શકશે
July 02, 2024 03:34 PMધર્માંતરણ સભાઓ પર પ્રતિબંધ મુકો નહીં તો બહુમતી વસ્તી લઘુમતીમાં હશે
July 02, 2024 03:24 PMઅદાણી કેસમાં હિંડનબર્ગને શો કોઝ નોટિસ કોટક બેંકની પણ સંડોવણી હોવાનું દેખાયું
July 02, 2024 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech