બે પ્રેગ્નન્ટ મહિલા પણ ઝપેટમાં હોવાનું જાહેર તાં આરોગ્ય વિભાગ પણ સતર્ક
વાયરસના કેસ ફરી એક વખત સામે આવ્યા લાગ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના ૬ કેસ સામે આવી ચુક્યા છે. બે સગર્ભા ીઓ પણ સંક્રમણની ચપેટમાં છે.જેના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયો છે અને અધિકારીઓ હાલમાં દર્દીઓ પર નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે. શહેરમાં સંક્રમણના ૬ કેસ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની ૨૮ વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વધુ એક ૧૨ સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્રિ છે.
ઝીકા વાયરસના લક્ષણો શું હોય?
ઝિકા વાયરસી સંક્રમિત ઘણા લોકોમાં શરૂઆતમાં લક્ષણો જોવા મળતા ની અવા માત્ર હળવા લક્ષણો જોવા મળે છે. ઝિકા વાયરસ રોગના સૌી સામાન્ય લક્ષણો છે. તાવ, ફોલ્લીઓ પડવી, માાનો દુખાવો, સાંધાનો દુખાવો, નેત્રસ્તર દાહ (લાલ આંખો), સ્નાયુમાં દુખાવો. આટલા લક્ષણો જોવા મળે તો રિપોર્ટ કરવી લેવો હિતાવહ છે. ઝિકા વાયરસ સામાન્ય રીતે આફ્રિકા, અમેરિકા, દક્ષિણ એશિયા અને પશ્ચિમ પેસિફિકના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે.
પુત્રી, તબીબ પણ સંક્રમિત
પુણેમાં ઝીકા વાયરસના સંક્રમણનો પહેલો કેસ એરંડવાને વિસ્તારમાંી જ સામે આવ્યો હતો, જયારે ૪૬ વર્ષીય ડોકટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડોક્ટર પછી તેમની દીકરીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય બે સંક્રમિત મુંધવા વિસ્તારમાં મળ્યા છેે.
સગર્ભાઓ માટે વધુ જોખમી
હકીકતમાં, જો સગર્ભા ીઓ ઝિકા વાયરસનો શિકાર બને છે, તો ગર્ભમાં માઇક્રોસેફલી ઈ શકે છે. આ એવી છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માું ખૂબ નાનું ઈ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
May 12, 2025 12:26 PMરાજકોટ : કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દીવાલો પાનની પિચકારીઓથી ચિતરાઈ
May 12, 2025 12:26 PMરાજકોટ : શીતલ પાર્ક પાસે યુવતીની છેડતી કરતા બબાલ
May 12, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech