મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે દારૂ સાથે એક ઝડપાયો

  • June 27, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી ઓફીસમાંથી ઇંગ્લીશ દા‚ની ૩ બોટલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળિયા હાઇવે પર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પ્લેક્ષના બીજા માળે ઓફિસમાં રેડ કરી હતી. જેમાં આરોપી સુભાષ હસમુખ પટેલ (ઉ.વ.૩૩) રહે.દલવાડી સર્કલ પાસ)ની ઓફિસમાંથી ઇંગ્લીશ દા‚નો ૪૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application