દ્વારકામાં સાગરના કાંઠે માનવ સાગર

  • March 06, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં પરંપરાગત રીતે ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ વખતે પાછલા વર્ષોના તમામ રેકર્ડ તોડીને લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હોવાથી ધર્મનગરીમાં જાણે પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા અને હોટલના બિઝનેસમેન પરેશ ઝાખરિયાએ ‘આજકાલ’ને જણાવ્યું હતું કે, દર વર્ષે લાખો લોકો આવે છે એવું તો બને છે પરંતુ આ વખતે ખરેખર ચારથી પાંચ લાખ લોકો દ્વારકામાં આવ્યા હોવાના કારણે અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે અને સાંગરકાંઠે જાણે માનવ સાગર ઉમટ્યો હોય એવો અહેસાસ થાય છે, આ વખતની ઉજવણી યાદગાર બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application