ભાવનગરમાં 'સૌરાષ્ટ્ર તમિલ ચેલેન્જર્સ ટ્રોફી’ નો પ્રારંભ

  • April 23, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભાવનગર ખાતે આવેલ સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સૌરાષ્ટ્ર તમીલ સંગમ ૨૦૨૩ ‘ચેલેંન્જર્સ ટ્રોફી’ નો પ્રારંભ મેયર કીર્તિ બાળા દાણીધારીયા અને ધારાસભ્ય  સેજલબેન પંડ્યા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.


જેનાં ઉદધાટન પ્રસંગે મેયર કિર્તીબાળા દાણીધારીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, ગુજરાત ઓલમ્પિક એશોસિએશન સેક્રેટરી ઇંન્દ્રવર્ધન નાણાવટી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો આપ્યા હતા.


આ તકે ગુજરાત અને તમિલનાડુની ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગની ઇવેન્ટના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application