દક્ષિણ રેલવેમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે સૌરાષ્ટ્રની ટ્રેનોના આવાગમન પર અસર

  • February 07, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ રેલવેના જોકાટ્ટે અને પાડીલ સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર આ બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનાર કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.


જેમાં  ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ ૧૦.૦૨.૨૦૨૩ થી ૨૫.૦૨.૨૦૨૩,  ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનાલવેલી-જામનગર એક્સપ્રેસ ૧૩.૦૨.૨૦૨૩ થી ૨૮.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ થી ૨૭.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૧૬૩૩૮ એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ૦૮.૦૨.૨૦૨૩ થી ૦૧.૦૩.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૨૦૯૧૦ પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ ૦૯.૦૨.૨૦૨૩ થી ૨૩.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૨૦૯૦૯ કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ ૧૨.૦૨.૨૦૨૩ થી ૨૬.૦૨.૨૦૨૩ સુધી રદનો સમાવેશ થાય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application