હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં લાગશે એક વધારાનો સેકંડ સ્લીપર કોચ

  • January 20, 2023 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી મહિનામાં હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નં. 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં હાપાથી 1 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી, 2023 સુધી અને મડગાંવથી 3 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી, 2023 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાડવામાં આવશે.

અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન. 0281-2458262



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application