બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 12 મે સુધી રદ

  • March 29, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 12 મે સુધી રદ

પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

·        ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 07.04.2024, 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05.2024 અને 12.05.2024 ના રોજ રદ રહેશે.

·        ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 04.04.2024, 11.04.2024, 18.04.2024, 25.04.2024, 02.05.2024 અને 09.05.2024 ના રોજ રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application