જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું 

  • January 31, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું 

જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા.

ઉક્ત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા આર.સી.એચ. અધિકારી ઈ.એમ.ઑ.શ્રી, તાલુકાના આરોગ્ય અધિકારીઓ, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહયા હતા.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News