શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ ની દીકરીઓ દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સામૂહિક યોગ નું આયોજન

  • June 21, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ ની દીકરીઓ દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સામૂહિક યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખકરશનભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યાં અને સૌને અભિનંદન પાઠવ્યા અને જીવન માં  યોગ ના મહત્વ વિશે દીકરીઓ ને જાણકારી આપી. આ પ્રસંગે કા.મંત્રી પાર્થ પંડ્યા, વિભાગ ના કર્મચારીઓ, યોગ શિક્ષક પ્રજ્ઞાબેન ઉપસ્થિત રહ્યાં હતાં. દીકરીઓ એ વિવિધ યોગાસનો કર્યાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application