શંકરટેકરી વિસ્તારમાંથી સીક્કા ઉછાડનો જુગાર પકડી પાડતી સીટી સી ડીવીઝન પોલીસ

  • January 05, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો.કોન્સ. હરદીપભાઇ વસંતભાઇ બાર તથા પો.કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા ને સંપુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર શંકરટેકરી વિસ્તારમાં કાદરીચોક પાછડ જાહેર જગ્યામાં અમુક ઇસમો સીક્કા ઉછાડી કાટ-છાપ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત મળતા રેઇડ કરી ની જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા રોકડા રૂપીયા ૫૫,૪૨૪ તથા બે મોબાઇલ ફોન કી.રૂ.૨૦,૦૦૦ મળી એમ કુલ કિ.રૂ.૭૫,૪૨૪ ના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ.કોન્સ. ફૈઝલભાઇ મામદભાઇ ચાવડા એ ફરીયાદ આપી પો.ઇન્સ. પી.એલ.વાઘેલ નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


પકડાયેલ આરોપીઓ:-


(૧) સબ્બીર અબ્બાસભાઇ ખફી જાતે સુમરા ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે. શંકરટેકરી નવી નીશાળ પાસે, જામનગર (૨) જેનુલ મુસાભાઇ મનોરીયા જાતે મેમણ ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે. બર્ધનચોક વિસ્તાર, ભાવશાર ચકલો, જામનગર (૩) જુનેદ યુનુશભાઇ બાબવાણી જાતે સુમરા ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે. શંકરટેકરી નવી નીશાળ પાસે, જામનગર અટક કરવા પર બાકી:-

(૪) ઇનુસ ઉર્ફે વાંદરી રહે. શંકરટેકરી, જામનગર તથા (૫) હાજી ગફાર રહે. શંકરટેકરી, જામનગર તથા (૬) એજાજ રહે. શંકરટેકરી, જામનગર તથા શ રડીમ ઉર્ફે પીન્ટો રહે ગલાબનગર જામનગર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application