જામનગરના બેડી વિસ્તારમાં આવેલ સીદીકે આઝમ ચોકમાં ગત મોડી રાત્રે સર્જાઇ બબાલ...

  • May 13, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલ સીદીકે આઝમ ચોકમાં ગત મોડી રાત્રે આસીફ ઓસમાણ માણેક (ઉ.વ.45) નામ ના વ્યક્તિ પર તથા તેના ઘર પર નશા આવેલ લોકો ના ટોળા દ્વારા તિક્ષ્‍‍ણ હથિયાર વડે જીવણ હુમલો કરાયો...


ઈજાગસ્ત આસીફભાઇ માણેક ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવ ની જાણ તથા સિટી-બી ડિવિઝન બેડેશ્વર પોલીસ ચોકી ના ASI એ.બી.સપીયા સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ, સમગ્ર બેડી વિસ્તાર ની સ્થિતિ કાબૂમાં લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application