હાપા-બિલાસપુર,ઓખા નાદ્વારા ટ્રેનોમાં એલએચબી કોચ લગાવાયા

  • September 30, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે તંત્ર દ્વારા હાપા- બિલાસપુર અને ઓખા- નાદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો નવા આધુનિક આરામદાયી એલએચબી કોચની રેક સો દોડાવવામાં આવનાર છે. જેમાં જામનગરના પૂનમબેન માડમ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં આજે રાત્રે ૩૦ સપ્ટેમ્બરના રોજ હાપા સ્ટેશન પર ૨૧.૧૫ કલાકે આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નંબર ૨૨૯૩૯ હાપા- બિલાસપુર એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરીને નવા રૂપાંતરિત એલએચબી રેકને લીલી ઝંડી દેખાડશે. રેલવે તંત્ર દ્વારા જણાવાયા મુજબ, મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, પશ્ચિમ રેલવેએ પરંપરાગત રેકની જગ્યાએ નવા એલએચબી રેકી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ટ્રેન નંબર ૨૨૯૩૯/૨૨૯૪૦ હાપા- બિલાસપુર એક્સપ્રેસ એલએચબી રેક સો હાપાી ૩૦.૦૯.૨૦૨૩ી અને બિલાસપુરી ૦૨.૧૦.૨૦૨૩ી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર ૧૯૫૭૫/૧૯૫૭૬ ઓખા- નાદ્વારા એક્સપ્રેસ ૦૪.૧૦.૨૦૨૩ી ઓખાી અને ૦૫.૧૦.૨૦૨૩ી નાદ્વારાી  રેક સો દોડશે. આ બંને ટ્રેનોમાં કુલ ૨૨ કોચ હશે જેમાં ૧ ફર્સ્ટ એસી, ૨ સેક્ધડ એસી, ૬ ર્ડ એસી, ૮ સેક્ધડ સ્લીપર, ૩ જનરલ, ૧ લગેજ વાન અને ૧ જનરેટર વાનનો સમાવેશ ાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application