CCTV : રાજકોટના HCG હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઈકની ઉઠાંતરી, જુઓ..  

  • August 31, 2023 01:30 PM 

રાજકોટમાં ચોરી, લૂંટફાટના બનાવો જાણે કે હવે સામાન્ય બની ગયા છે. ત્યારે શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી એચ.સી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈક ચોરીની ઘટના બની હતી. ધોળા દિવસે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને બાઈકની ઉઠાંતરી કરી ગયો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application