ફ્રાન્સની રાજધાની પેરિસમાં શુક્રવારે એક શાનદાર અને ઐતિહાસિક ઉદઘાટન સમારોહ સાથે ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થયો છે. આ ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ પોતાનો પડકાર રજૂ કરવા મેદાનમાં ઉતર્યા હતા. આ ઓલિમ્પિકમાં બીજા દિવસે એટલે કે શનિવારે મેડલ રેસ શરૂ થઈ છે. ત્યારે આજે ગેમ્સ દરમ્યાન ભારતને એક મોટો ઝટકો મળ્યો છે. જેમાં 10 મીટર પિસ્તલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બે ખેલાડીઓ સરબજોત અને અર્જુન બહાર થઈ ગયા છે.
સરબજોત સિંઘ ઓછા માર્જિનથી છેલ્લું સ્થાન ચૂકી ગયો
ઓલિમ્પિકની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. આ ગેમ્સ દરમ્યાન ભારતીય શૂટર્સ સરબજોત સિંઘ અને અર્જુન સિંહ ચીમા 10 મીટર મેન્સ એર પિસ્તલની ક્વોલિફિકેશન ઈવેન્ટમાંથી બહાર થઈ ગયા છે. સરબજોત સિંઘ ઓછા માર્જિનથી છેલ્લું સ્થાન ચૂકી ગયો છે. 6 સેટની ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં સરબજોત 577 પોઈન્ટ સાથે 9માં સ્થાને અને જર્મન શૂટર બંને સમાન પોઈન્ટ (577) પર ટાઈ થયા હતા. આ ઉપરાંત અર્જુન સિંહ ચીમા 18માં સ્થાને રહી પુરુષોના પિસ્તોલ રાઉન્ડમાંથી બહાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીંછિયાના સનાળાની સીમમાં યુવાન પર કુટુંબી ભાઈનો ધારિયાથી હુમલો
September 23, 2024 10:53 AMધ્રોલની વતની મહિલા તબીબને આપઘાત માટે સાથી પુરુષ તબીબે મજબૂર કરી હતી
September 23, 2024 10:51 AMતોફાની પવન અને વીજળીના ચમકારા સાથે બુધવારથી ભારે વરસાદ પડવાની આગાહી
September 23, 2024 10:45 AMઆચાર્યએ કારમાં છ વર્ષની વિદ્યાર્થિનીને અડપલાં કર્યા વિરોધ કરતાં મારી નાખી
September 23, 2024 10:43 AMમાર્ગ મકાન વિભાગમાં સૌરાષ્ટ્રના 47 સહિત 109 ઇજનેરોની બદલી
September 23, 2024 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech