સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં સુરતના કુંડીયાણા ગામમાં 21 વર્ષીય પ્રતીક પટેલે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. પ્રતીક સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને ફેમસ થવા માંગતો હતો, પરંતુ ફોલોઅર્સ ન વધતાં તેણે આ અંતિમ પગલું ભર્યું.
પ્રતીક પટેલ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો શોખીન હતો. તે સતત નવા વીડિયો બનાવીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેની મહેનત સફળ ન થતાં તે હતાશ થઈ ગયો હતો. હતાશામાં તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું.
ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરત પીઆઈએ યુવાનોને સોશિયલ મીડિયાને લઈને સલાહ આપી છે કે, "માત્ર રીલ્સ બનાવીને જ સફળ થવાય તે જરૂરી નથી. ફેમસ થવા માટે બીજા ઘણા રસ્તા છે. સારું ભણીને કે રમતમાં સારું પ્રદર્શન કરીને પણ પ્રસિદ્ધિ મેળવી શકાય છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech