જામનગરની વુમન્સ ક્રિકેટરનો બેટીંગ બોલિંગમાં બેસ્ટ પર્ફોમન્સ...વિજયકુચ જારી

  • January 26, 2023 09:21 PM 

જામનગરની વુમન્સ ક્રિકેટરનો બેટીંગ બોલિંગમાં બેસ્ટ પર્ફોમન્સ...વિજયકુચ જારી


હાલમાં પોંડીચેરી ખાતે ચાલી રહેલ બીસીસીઆઈ આયોજિત લિસ્ટ A સિનિયર વુમન્સ વનડે ટુર્નામેન્ટમાં જામનગરની મહિલા ખેલાડીઓનો શાનદાર ઓલ રાઉન્ડર પ્રદર્શનથી સૌરાષ્ટ્રની વિજય કુચ જારી છે

બેટીંગમાં...જયશ્રી જાડેજાએ શાનદાર સદી ફટકારી છે તો રિદ્ધિ રૂપારેલ 57 રન બનાવ્યા છે અને ધરતી થાયતેલાએ નોટ આઉટ 43 રન બનાવ્યા છે....

જ્યારે બોલીગમાં નેહા ચાવડા ચાવડાએ બેસ્ટ પર્ફોર્મન્સ કર્યું છે અને આઠ વિકેટ ઝડપી સૌથી આગળ રહી છે.... તો સુજન સમા એક મેચમાં આઠ ઓવરમાં 16 રન આપી અને ત્રણ વિકેટ ઝડપી હતી..


આમ સૌરાષ્ટ્રની મહિલા ટીમે પાંચ મેચમાંથી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application