પોદાર સ્કૂલના મહિલા પ્રિન્સીપાલને દિલ્હીમાં એવોર્ડ...

  • January 21, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટનગર નવી દિલ્હીમાં 19 મી જાન્યુઆરીએ દેશની ટોપ કક્ષાની 100 સ્કૂલ માટે ક્વેસ્ટ યોજવામાં આવી હતી, આ કાર્યક્રમ દિલ્હીના લીલા એમ્બીયન્સ, કિરકારડુમાં ખાતે યોજવામાં આવ્યો હતો,
 

આ કાર્યક્રમમાં શિક્ષણના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપવા બદલ જામનગરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ રંજના ઝા ને પ્રિન્સીપાલ ઓફ ધ યર-2023 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો,


આ એવોર્ડ તેઓને યુનિવર્સલ મેન્ટોર્સ એસોસીએશનના ફાઉન્ડર અને સીઇઓ સંદીપ ગુલાટીના હસ્તે આપવામાં આવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application