Video: પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ગીત ‘જય શ્રી રામ’ થયું રિલિઝ, વિડીયો જોઈ ફેન્સ થયા ખુશ

  • May 20, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે. અને તેના લીરીક્સ  ‘તેરે હી ભરોસે હૈ હમ તેરે હી સહારે દુવિધા કી ઘડી મેં યે મન તુઝકો હી પુકારે
તેરે હી બલ સે હૈ બલ હમારા તુ હી કરેગા મંગલ હમારા મંત્રોં સે બઢકે તેરા નામ’ છે

આદિપુરુષનું જય શ્રી રામ ગીત અજય – અતુલ દ્વારા રચિત અને વિવિધ કલાકારો દ્વારા ગાવામાં આવેલું નવીનતમ હિન્દી ગીત છે જ્યારે  મનોજ મુન્તાશિર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે. પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ અભિનીત અને ઓમ રાઉત દ્વારા નિર્દેશિત મ્યુઝિક વિડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application