ઉપરવાળો જયારે બુદ્ધિ વહેંચી રહ્યો હતો ત્યારે રાહુલ દ્રવિડ ક્યાં હતો? : પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર

  • June 10, 2023 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ફાઇનલમાં ભારતીય ટીમના આ ખરાબ પ્રદર્શનને લઈને રાહુલ દ્રવિડને પણ ખરી ખોટી સંભળાવવામાં આવી રહી છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ દ્રવિડની આકરી ટીકા કરી છે.


પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, "હું રાહુલ દ્રવિડનો મોટો ફેન છું અને હંમેશા રહ્યો છું અને રહીશ. તે એક ક્લાસ પ્લેયરની સાથે એક લિજેન્ડ પણ છે. પરંતુ કોચ તરીકે તે એકદમ ઝીરો છે. અલીએ આગળ કહ્યું કે, 'તમે ભારતમાં ટર્નિંગ પિચ તૈયાર કરો છો. હવે મને બસ આનો જવાબ આપી દો કે જ્યારે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા જાય છે ત્યારે ત્યાં આવી વિકેટ હોય છે? કે પછી બાઉન્સી પિચ હોય છે. ખબર નહી જયારે ઉપરવાળો બુદ્ધિ વહેંચી રહ્યો હતો ત્યારે તે ક્યાં હતો, કદાચ કોઈ પર્વતની પાછળ છુપાઈ ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application