મહિન્દ્રા થાર તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. જેનું બુકિંગ 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ વાહન ભારતીય બજારમાં મારુતિ જિમ્ની અને ફોર્સ ગુરખા જેવા વાહનોને ટક્કર આપશે. આ તમામ વાહનોની પાછળ 4x4 અથવા 4WD લખેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે લખવામાં આવ્યું છે.
4×4 અથવા 4WD શું છે?
આ એક એવી સિસ્ટમ છે જેમાં વાહનનું એન્જિન કારના ચારેય પૈડાંને સમાન રીતે પાવર પ્રદાન કરે છે. જે વાહનોમાં ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સુધારેલ ટ્રેક્શન કંટ્રોલ એટલે કે 4×4 ફીચર્સ હોય છે. તે ભીના, બરફીલા અને ઓફ-રોડિંગ જેવા સ્થળોએ ડ્રાઇવિંગ કરતી વખતે એક અલગ પ્રકારનો અનુભવ પ્રદાન કરે છે. આનો સીધો અર્થ એ છે કે વ્યક્તિને ડ્રાઇવિંગનો ઉત્તમ અનુભવ મળે છે.
આ ફીચર રાખવાથી ટાયરને વધુ પાવર મળે છે. જ્યારે તમે તમારા વાહનને કાદવ, બરફ કે ઓફ-રોડિંગમાં ચલાવતા હોવ ત્યારે આ સિસ્ટમ કામમાં આવે છે. તે જ સમયે આ સિસ્ટમ સામાન્ય રસ્તાઓ પર ટુ વ્હીલ ડ્રાઇવ મોડ પર કામ કરે છે.
4×4 સિસ્ટમવાળા વાહનો
Mahindra Thar ઉપરાંત ભારતીય બજારમાં અન્ય વાહનો છે જે 4×4 સિસ્ટમ સાથે આવે છે.
Mahindra Thar
Mahindra Scorpio N
Force Gurkha
Jeep Compass
Toyota Fortuner
MG Gloster
Maruti Jimny
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન
December 19, 2024 01:05 PMજામનગર નાગનાથ ગેટ નજીક કેવી રોડ પાસે આવેલ શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
December 19, 2024 12:45 PMશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMલાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને160 પાન ખાધાં
December 19, 2024 12:22 PMતબ્બુ છુપી રુસ્તમ નીકળી:હોલીવુડમાં ડંકો વગાડ્યો
December 19, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech