લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ આ અઠવાડિયે બુધવારે અમલમાં આવ્યો હતો. હિઝબુલ્લાના નેતા નઈમ કાસિમે આને પોતાના જૂથની મોટી જીત ગણાવી છે. કાસિમે કહ્યું કે અમે જીત્યા કારણ કે અમે દુશ્મનને હિઝબુલ્લાહને ખતમ કરતા રોકવામાં સફળ થયા.
લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમે કહ્યું છે કે તેઓએ ઈઝરાયેલ સામે મોટી જીત હાંસલ કરી છે. કાસિમે દાવો કર્યેા હતો કે લેબનોનમાં તાજેતરના યુદ્ધમાં ઇઝરાયેલને સબમિશન માટે દબાણ કયુ હતું. કાસિમે કહ્યું કે હિઝબુલ્લાહના સતત પ્રતિકારથી ઈઝરાયેલને ઘૂંટણિયે પડી ગયું અને તેને સમાધાન કરવા માટે મજબૂર કયુ. કાસિમે કહ્યું કે હિઝબુલ્લાએ ૨૦૦૬ બાદ ફરી એકવાર લેબનોનમાં ઈઝરાયેલને હરાવ્યું છે.એક અહેવાલ મુજબ, કાસિમે સપ્ટેમ્બરમાં પેજર હત્પમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ઇઝરાયેલ હિઝબુલ્લાહની કમાન્ડ સિસ્ટમ પર હત્પમલો કરીને તેના લયોને પ્રા કરવાની આશા રાખે છે. આવું ન થયું અને હિઝબોલ્લાએ ઇઝરાયેલના ઘરના મોરચા પર હત્પમલાઓ શ કર્યા, જે ઇઝરાયેલને રક્ષણાત્મક અને યુદ્ધવિરામ તરફ દોરી ગયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech